Search This Website

Monday, February 5, 2024

Dangerous Apps

 Dangerous Apps 


તમારા ફોનમાં આ 12 Apps છે? તો અત્યારે જ Delete કરો નહીં તો બેન્ક એકાઉન્ટ થઈ જશે ખાલી

ગૂગલ પ્લે સ્ટોર પર કોઈ ડેવલોપર પોતાની એપ્લિકેશન Play Store માં કરવા માટે ઘણા બધા સિક્યુરિટી ચેક થતા હોય છે. પરંતુ ઘણીવાર સિક્યુરિટી બ્રિચ ધ્યાનમાં આવતો નથી આવવામાં આ એપ્લિકેશન યુઝર માટે dangerous Apps સાબિત થાય છે. Google Play Storeએ આવી 12 એપ્સ આઈડેન્ટીફાય કરી છે જે રિમોટ એક્સેસ ટ્રોજન તરીકે ઓળખાય છે. જો તમારી પાસે તમારા ફોનમાં આ એપ્સ છે, તો તેને તરત જ અનઇન્સ્ટોલ કરવી મહત્વપૂર્ણ છે


તમારા ફોનમાં આ 12 Apps છે? તો અત્યારે જ Delete કરો નહીં તો બેન્ક એકાઉન્ટ થઈ જશે ખાલી



Chit chat meaning in Hindi : Get meaning and translation of Chit chat in Hindi language with grammar,antonyms,synonyms and sentence usages by ShabdKhoj. Know answer of question : what is meaning of Chit chat in Hindi? Chit chat ka matalab hindi me kya hai (Chit chat का हिंदी में मतलब ). Chit chat meaning in Hindi (हिन्दी मे मीनिंग ) is गपशप करना.\ગૂગલ પ્લે સ્ટોરમાં લાખો એપ્લિકેશન્સ છે, પરંતુ તેમાંથી કેટલીક જોખમી હોઈ શકે છે. Google નિયમિતપણે આવી એપ્સને ઓળખે છે અને ના સ્ટોર પરથી અનલિસ્ટ કરે છે. તેમની પાસે ગૂગલ પ્લે પ્રોટેક્ટ નામનો પ્રોગ્રામ છે અને તેના દ્વારા 12 ખતરનાક એપ્સની ઓળખ કરવામાં આવી હતી, જેમાં 6 ગૂગલ પ્લે સ્ટોર પર મળી આવી હતી

માહિતીની ચોરીનું જોખમ

BleepingComputer દ્વારા અહેવાલ મુજબ, ESET ના સાયબર સુરક્ષા સંશોધકોએ રિમોટ એક્સેસ ટ્રોજન ધરાવતી 12 એપ્સ શોધી કાઢી છે, ખાસ કરીને જાસૂસી માટે વપરાતી vauraSPY કહેવાય છે. આ એપ્સ યુઝર્સના કોન્ટેક્ટ, મેસેજ, ફાઇલ્સ અને ડિવાઇસ લોકેશન એક્સેસ કરી શકે છે.


આ એપ્લિકેશનને ઉપયોગ કરવાનું ટાળો

  1. Chit Chat
  2. Hello Chat
  3. YahooTalk
  4. TiTalk
  5. Nidus
  6. Quick Chat
  7. WaveChat
  8. MeetMe
  9. Lets’s Chat
  10. Glowchat
  11. Privee Talk
  12. Rafaqat

  1. આ એપ્સને ગૂગલ પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવી છે. જો તમારી પાસે તમારા ફોન પર આમાંથી કોઈપણ એપ હોય, તો તેને તરત જ ડીલીટ કરવાની ભલામણ કરવામાં આવે છે. ગૂગલનું પ્લે પ્રોટેક્ટ આવી જોખમી એપ્સને ઓળખવામાં અને દૂર કરવામાં મદદ કરે છે

No comments:

Post a Comment