Search This Website

Monday, January 11, 2021

PSI પરીક્ષાના નવા નિયમો

 Different types of recruitments are done by Shri. Different departments are assigned for recruitment of government employees in which before taking competitive examinations first the syllabus of the examination is decided by that department. Selection of Gujarat Secondary Service Selection Board  In these competitive examinations 

PSI Examination Talati's Examination Lab Technician Engineer's Department in these different types of recruitments is announced by Gujarat Secondary Service Selection as per the prescribed qualification of the students in the news paper.  Students are required to apply online as per the date mentioned in the newspaper

. After applying online, they have to keep the print with them. While applying online, they have to enter their full personal details as well as details of educational qualification.  Have to keep whenever the secondary selection board or even the designated sp  When the program of the examination is announced by the board of metallic examinations, 

using the confirmation number given at the time of online application, one has to go for the examination to give the collator examination. Different types of questions are asked in the examination.  The type of questions are asked. 

There are also negative marks which are deducted from the marking of negative marks and the final marks are considered. Candidates who have passed have to take physical test in PSI exam. Different rules are considered in physical test.  

PSI પરીક્ષા અંગેની માહિતી

1.સૌપ્રથમ દોડ અને ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ થશે.

ગુજરાતના ST ભાઈઓ માટે ઊંચાઈ 162 સેમી,વજન 50kg, છાતી 79 થી 84 સેમી

ST સિવાય ના માટે ઊંચાઈ 165 સેમી


ગુજરાતની ST બહેનો માટે ઊંચાઈ 156 સેમી,વજન 40kg

અન્ય બહેનો માટે ઊંચાઈ 158 સેમી

દોડ ભાઈઓ માટે 5000મી 25 મિનિટ માર્ક્સ 50

બહેનો માટે 1600મી 7.30 મિનિટ માર્ક્સ 50

દોડ ના માર્ક્સ કેટલા સમય માં દોડો તે પ્રમાણે અપાશે.

દોડના માર્ક્સ ફાઇનલ મેરિટ માં ગણાશે.

2.પ્રિલિમ 100 ગુણની, MCQS પ્રકારની, ટાઇમ 2 કલાક

પ્રિલિમમા કટ ઑફ માર્ક્સ લાવનાર ને મુખ્ય પરીક્ષા આપવાની રહેશે.

3.મુખ્ય પરીક્ષા માં 4 પેપર MCQS પ્રકારના 100 ગુણ 2 કલાક સમય રહેશે

આ પેપર નીચે મુજબ રહેશે

ગુજરાતી

અંગ્રેજી

જી કે, કરન્ટ અફેર્સ, કમ્પ્યૂટર અને બૌદ્ધિક ક્ષમતા કસોટીઓ

કાયદો

કાયદાના પેપર માં બંધારણ ઉપરાંત આઠ કાયદાઓ છે.

ફાઇનલ મેરિટ માં દોડના માર્ક્સ અને Main exam ના 4 પેપર ના ગુણ ઉપરાંત ફાઇનલ માં નીચે મુજબ વધારાના ગુણ આપવા આવશે.

NCC C સર્ટિફિકેટ ના 2 ગુણ

રક્ષાશક્તિ યુનિવર્સિટી ની ડિગ્રી કે PG ડિપ્લોમા માં નીચે મુજબ વધારાના ગુણ આપવામા આવશે.

ડિસ્ટિકંશન--15 ગુણ

પ્રથમ વર્ગ --12 ગુણ

દ્વિતીય વર્ગ--9 ગુણ

પાસ --5 ગુણ

It is very important for the candidate to be fit in the physical test. There are various rules like fixed jump, long jump, high jump etc. which have to be completed in a few seconds.

No comments:

Post a Comment