Search This Website

Monday, October 10, 2022

Vidyasahayak recruitment Gujarat new notifications 2022||apply online

 Vidhyasahayak bharti 2022: Education Minister Jitu Vaghani gave good news.  While the number of youths waiting for the job of Vidyasahayak is in thousands, a total of 2600 recruitment news has been released.


 Vidhyasahayak bharti 2022:

 Today the Vidhyasahayak Bharti 2022, which the educated candidates have been waiting for a long time in the state, has been announced.  Now about 2600 teaching assistants will be recruited in the coming days.



How many teaching assistants will be recruited in which standard?



 According to the information given by Education Minister Jitu Vaghani, about 2600 teaching assistants will be recruited in the state in the near future.  In this recruitment process, about 1000 teaching assistants will be recruited in classes I to V, while about 1600 teaching assistants will be recruited in classes 6-8.


Academic Assistant Recruitment Merit Formula

 Candidates often ask how merit is calculated in teaching assistantship recruitment.  The Merit Formula for Assistant Recruitment is as follows.


 TET-1 MERIT FORMULA Primary Division Recruitment Merit Formula




 Merit calculation for class 1st to 5th primary department teaching assistant recruitment is as follows.


 Weightage of TET-1 : 50 %

 Weightage of PTC :: 25 %

 Weightage of HSC :: 20 %

 Weightage of GRADUATION :: 5 %

Class 6 to 8 Upper Primary Division Recruitment Categorywise Vacancies


 Mathematical Sciences Event Recruitment: Total Vacancies

 SC :: 19

 ST :: 148

 SEBC :: 146

 EWS : 34

 Languages ​​Event Recruitment : Total Vacancies

 SC :: 4

 ST :: 10

 SEBC :: 55

 EWS : 8

 Social Science Event Recruitment: Total Vacancies

 SC :: 15

 TET-2 MERIT FORMULA Upper Primary Division Recruitment Merit Formula

 Class 6 to 8 Upper Primary Division

How many teaching assistants will be recruited in which standard?

 According to the information given by Education Minister Jitu Vaghani, about 2600 teaching assistants will be recruited in the state in the near future.  In this recruitment process, about 1000 teaching assistants will be recruited in classes I to V, while about 1600 teaching assistants will be recruited in classes 6-8.



 11 ઓક્ટોબરના રોજ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે. જેમાં ધોરણ 1 થી 5 માં 1000, ધોરણ 6 થી 8 માં ગણિત વિષયમાં 700, અન્ય ભાષાના વિષયો માટે 250 અને સામાજિક વિજ્ઞાન વિષય માટે 600 વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે.


આ ભરતી પ્રક્રિયામાં મહિલા ઉમેદવારો માટે સરકાર દ્વારા પાંચ ટકા વધારાના ગુણ આપવાના નિર્ણયનો સમાવેશ કરવામાં આવશે.

 

વિદ્યાસહાયક છેલ્લી ભરતીનું કટ ઓફ મેરીટ pdf

Upcoming Vidhyasahayak Bharti 2021
Gujarat Vidhyasahayak Recruitment 2021- Gujarat State Education Board has been released Gujarat Vidhyasahayak Bharti notification for jobless candidates. The Government will fill vacancies of vidyasahayak, posts in various departments. Eligible and skilled candidates are able to apply online Gujarat Vidhyasahayak Jobs through the official website.

Gujarat Vidhyasahayak Bharti 2022 (Std 1 to 5 & 6 to 8) Apply Online @vsb.dpegujarat.in
WhatsApp ગ્રુપમાં જોડાવાક્લિક કરો

વિદ્યા સહાયક ભરતી મેરીટ 2022-23

વિદ્યા સહાયક ભરતી મેરીટ 2022-23 :- વિદ્યાસહાયક (ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 – ગુજરાતી માધ્યમ) વર્ષ 2022 સામાન્ય ભરતી અંગેની કામચલાઉ મેરીટયાદી જિલ્લા/નગર શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ – ગુજરાતી માધ્યમ ) ની જગ્યાઓ મેરીટના ધોરણે ભરવા મેરીટયાદી તૈયાર.

વિદ્યા સહાયક ભરતી મેરીટ 2022-23

જાહેરાત આપીને ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઇન અરજીઓ માંગવામાં આવેલ હતી. જેના અનુસંધાને ઉમેદવારોની કામચલાઉ મેરીટયાદી http://vsb.dpegujarat.in વેબ સાઇટ ઉપર તા.૧૩/૧૨/૨૦૨૨ ના રોજ બપોરે ૧૫.૩૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવનાર છે.

આ પણ વાંચો :- ધોરણ 10 અને 12 પરીક્ષા કાર્યક્રમ 2023

ઉમેદવાર સામાન્યના મેરીટ માટે સામાન્ય લોગિન પર ક્લીક કરી તેમના અરજીપત્રકમાં દર્શાવેલ TET પરીક્ષાનો નંબર અને વર્ષ, પ્રાથમિક/ઉચ્ચ પ્રાથમિક, મોબાઈલ નંબર અને પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે. મેરીટક્રમ જોવા માટે લોગિનમાં મુકેલ મેરીટની લીંક પર ક્લીક કરવાથી પોતાનો મેરીટક્રમ અને મેરીટ વેબ સાઇટ ઉપર જોઇ શકશે. ત્યારબાદ વાંધા અરજી લખેલી લિંક પર ક્લીક કરવાથી ઉમેદવારના અરજીપત્રકની જરૂરી તમામ વિગત જોઈ શકાશે.

આ પણ વાંચો :- મોબાઈલ ફોનમાં 5G સેટીંગ કરવુ તેના સ્ટેપ

વિદ્યા સહાયક ભરતી મેરીટ જરુરી સૂચનાઓ

ઉમેદવારો તેઓના નામ, લાયકાત, કેટેગરી અને મેરીટ ગુણ વગેરેમાં જો કોઇ ક્ષતિ હોય તો ઉપરોક્ત વેબ સાઇટ ઉપર તા.૧૩/૧૨/૨૦૨૨ થી તા.૧૫/૧૨/૨૦૨૨ દરમ્યાન તમામ ઉમેદવાર ઓન-લાઇન સુધારા પત્રક (વાંધા અરજી) ની પ્રિન્ટ મેળવી શકશે. આ સુધારા પત્રકમાં તમારી વિગત દર્શાવેલ છે તેમાં જો કોઇ સુધારો કરવાપાત્ર હોય તો જ સુધારા પત્રકમાં વિગત સુધારી જરૂરી આધારો સાથે વાંધા અરજી સ્વીકાર કેન્દ્ર પર તા.૧૩/૧૨/૨૦૨૨ થી તા.૧૬/૧૨/૨૦૨૨ (જાહેર રજા સિવાય) ના રોજ ૧૧.૦૦ થી ૧૮.૦૦ કલાક સુધી આપવાની રહેશે. સુધારા પત્રકમાં નવી વિગતો ઉમેરી શકાશે નહીં.

આ પણ વાંચો :- ગુજરાત મંત્રીમંડળનુ લીસ્ટ 2023

જે વિગતોનો સુધારો કરવાનો હોય તેના સમર્થનમાં જરૂરી આધાર પુરાવા જોડી સુધારા પત્રક (વાંધા અરજી) ઉમેદવાર પ્રથમ અરજીપત્રક સબમીટ કરાવેલ સ્વીકાર કેન્દ્ર ઉપર રૂબરૂ જઇને જમા કરાવી શકશે. સુધારામાં રજૂ કરેલ વિગતના અસલ પુરાવા (પ્રમાણપત્ર) સિવાય વાંધા અરજી કોઇ પણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહી તેની ખાસ નોંધ લેવી વાંધા અરજી અન્વયે કરેલ સુધારા જાહેરાતના સંદર્ભમાં સુસંગત હશે તો જ ગ્રાહ્ય રાખી સુધારો કરવામાં આવશે.

આ પણ વાંચો :- JIOનો નવો 90 દિવસનો રિચાર્જ પ્લાન, જાણો સંપુર્ણ માહિતી

ફાઇનલ મેરીટયાદી અને મેરીટમાં આવતાં ઉમેદવારો માટે કોલ લેટર

ફાઇનલ મેરીટયાદી અને મેરીટમાં આવતાં ઉમેદવારો માટે કોલ લેટર વિગેરે માટેની સુચનાઓહવે પછી વેબ સાઇટ ઉપર પ્રસિધ્ધ કરવામાં આવશે. તેથી ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી નિયમિત http://vsb.dpegujarat.in વેબ સાઇટ જોતા રહેવું.


Teaching Assistant Recruitment 2022🔥*

 *State Government's decision to recruit 2600 teaching assistants*


 *To be made public on 11 October 2022*


 *Total 1000 in Standard 1 to 5*


 *750 for Mathematics Science subject*


 *250 for language subject*

જિલ્લા વાઇસ અને કેટેગરી વાઇઝ ખાલી જગ્યાઓ જોવા માટે 

 *600 will be recruited for social subjects*



Breaking news on 21/1/2023

Final Merit List (update on 09-01-2023)

GHAT MERIT LIST (Update on 21-01-2023


No comments:

Post a Comment